ગણિત વર્ગખંડની પ્રવૃતિઓ


આ તમામ સાહિત્ય વિભાબેન પટેલ વિટોજ પ્રાથમિક શાળા પંચમહાલ દ્વારા પ્રાપ્ત થયેલ  છે. જે બદલ તેમનો ખુબ ખુબ આભાર.   
૧ . સ્થાનકિંમત શિખવવાની વિવિધ પદ્ધતિઓ
૨. પલાખા રમત ધોરણ-૧/૨
૩. સંખ્યા પ્રમાણે મણકા પરોવો
૪. રમત દ્વારા પલાખા ધોરણ-૨
૫. સંખ્યા બનાવો એકમ દશક કહો અને સંખ્યા પ્રમાણે મણકા મુકો
૬. એકમ દશક ની રમત (તાળી અને ચપટી ની રમત)
૭. ૧થી ૯ સુધીની બાદબાકી (ધોરણ-૧)
૮. સંખ્યા ના દસ દસ ના જૂથ બનાવવા
૯.દસ દસ ના જૂથ બનાવવા
૧૦.અંકજ્ઞાન રમત -આ રમત થી બાળકો જંગલી પ્રાણીઓ અને પાળતું પ્રાણીઓ વિશે ની સમજ કેળવે છે.
૧૧. નાની મોટી સંખ્યાની સમજ
૧૨.સંખ્યા ઓળખો અને તે સંખ્યા પ્રમાણે મણકા ઘોડી માં મણકા પરોવો
૧૩.પોઇન્ટ શોધ રમત
૧૪.ખૂટતી સંખ્યા મૂકો
૧૫.અંક ઓળખો અને તે અંક જેટલા મણકા પરોવો
૧૬.અંકો ની રેલગાડી સંખ્યાજ્ઞાન ૧૧થી ૨૦
૧૭.વચ્ચે ની સંખ્યા
૧૮.ગણો અને જોડો
૧૯.આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા
૨૦.રમત દ્વારા પલાખા
૨૧.ખૂટતી સંખ્યા મૂકો પ્રવૃત્તિ ૧
૨૨.ખૂટતી સંખ્યા મૂકો પ્રવૃત્તિ ૨
૨૩.સરવાળો કરો અને તે નંબરનું ઢાંકણું શોધો.
૨૪.સંખ્યાજ્ઞાન ૧૧થી ૨0
૨૫.બાદબાકી કરો અને તે નંબરનું ઢાંકણું શોધો
૨૬.અંકો ની રેલગાડી
૨૭.એકમ-૨૨ દશક અને એકમ બંગડી ફેક રમત ધોરણ-૨
૨૮.એકમ-૨૨ દશક અને એકમ બંગડી ફેક રમત
૨૯.નાની -મોટી સંખ્યા ની સમજ ધોરણ-૧
૩૦.દસ દસ ની ગણતરી ધોરણ-૧
૩૧.સંખ્યાજ્ઞાન ૧૧ થી ૨૦
૩૨.અંકો પર મૃત વસ્તુઓની ગોઠવણી સંખ્યા જ્ઞાન ૧થી ૧૦
૩૩.૫૧ થી ૧૦૦ સંખ્યા જ્ઞાન
૩૪.વચ્ચે ની સંખ્યા 
૩૫.પલાખા રમત દ્વારા
૩૬.પાસા ની મદદથી સંખ્યા બનાવો અને નાની મોટી સંખ્યા ઓળખો
૩૭.બાદબાકી
૩૮.1 થી 10 ની પઝલ
૩૯.શૂન્ય ની સમજ
૪૦.દસ દસ ના જુથ દ્વારા સંખ્યા બનાવવી



8 comments: